મુખપૃષ્ઠ
“Know Your FPS” and “Know Your Godown”ગ્રાહક તકરાર નિવારણ કમિશન,ગુજરાત રાજ્ય,ગ્રાહક ભવન, ગોતા અમદાવાદ ખાતેના જુના વાહનોની વિક્રી અંગેનુ ટેન્ડરફોર્મ તથા જરૂરી માહિતીNEW

પરીચય

ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬ લોકહિત માટેનો સામાજીક કાયદો છે. તે ગ્રાહકોના હક નિયત કરે છે અને ગ્રાહકોના હકનાં રક્ષણ માટે પ્રોત્સાહન પુરૂં પાડે છે. ગ્રાહકોની તકરારનું ઝડપી અને તાત્કાલિક બિનખર્ચાળ નિવારણ પુરૂં પાડવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાને અર્ધ-ન્યાયિક તંત્ર રચવામાં આવ્યાં છે. ગ્રાહકોના તકરારના ઝડપી નિર્ણય માટે તે રાષ્ટ્રીય કમિશન, રાજ્ય કમિશન અને જિલ્લા ફોરમની ત્રિસ્તરીય રચના પુરી પાડે છે. આ અધિનિયમ નીચે ૧૯૮૯ માં ગ્રાહક તકરાર નિવારણ કમિશન, ગુજરાત રાજ્યની રચના કરવામાં આવેલ અને ત્યાર બાદ જિલ્લા ફોરમોની રચના થયેલ. હાલ ગુજરાત રાજ્યમાં ૩૮ જિલ્લા ફોરમ કામ કરે છે. આ ૩૮ જિલ્લા ફોરમ માંથી ૧૨ તદ્દન નજીકના જિલ્લા ફોરમ સાથે જોડાઇને કામ કરે છે.

કેસ સ્ટેટસ જાણોદૈનિક કેસોની યાદી
જીલ્લા ફોરમ


ડિજિટલ ઇન્ડિયા


સંપર્ક
રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન, ગુજરાત રાજ્ય.
“ગ્રાહક ભવન”, ગોતા ચાર રસ્તા,
એસ. જી. હાઈવે,
ગોતા, અમદાવાદ – ૩૮૦ ૦૬૦
ઈ-મેઈલઃ cdrcgujaratstate@gmail.com
ConfoNet - Computerization and Computer Networking of Consumer Forums in CountryController, Legal Metrology & Director Consumer Affairs, Government of Gujarat : External website that opens in a new windowcondition of cost list of goods dispatch / disposed: PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.DigiLockerગ્રાહક તકરાર નિવારણ કમિશન,ગુજરાત રાજ્ય,ગ્રાહક ભવન, ગોતા અમદાવાદ ખાતેના જુના વાહનોની વિક્રી અંગેનુ ટેન્ડરફોર્મ તથા જરૂરી માહિતીCommemoration of 75th Anniversary of the Quit India Movement
What's New

મુખ્ય લિંક પર જાઓ